Home » photogallery » tech » DYI THINGS YOU SHOULD KNOW ABOUT SIM SWAP FRAUD 2

સાવધાન! એક બટન દબાવતા જ એકાઉન્ટમાંથી ગૂમ થઇ શકે છે પૈસા

આ ફ્રોડને 'સિમ સ્વેપિંગ' કહેવામાં આવે છે જેમાં ધુતારાઓ સિમ કાર્ડને બદલીને નવા સિમમાં ઠગાઇ કરે છે.