આપણા દેશમાં મોટાભાગની બેંક હવે ATMની સુવિધાથી સજ્જ થઈ ગઈ છે. હજુ પણ કેટલાએ લોકોને ATMનો પુરે પુરો ઉપયોગ કરતા નથી આવડતો, તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ બેંકના મોટાબાગના કામકાજ હવે ATMથી થઈ શકે છે. જો તમે ATMનો પુરે પુરો ઉપયોગ શીખી જાઓ તો બેંકની લાંબી લાઈનોમાં તમારે ક્યારે પણ ઉભુ રહેવાની જરૂર ન પડે. ATMથી તમે ફિક્સ ડિપોઝીટ પણ ખોલી શકો છો. ATM મેનુમાં ઓપર ફિક્સ ડિપોઝીટનું ઓપ્શન હોય છે.