Home » photogallery » tech » કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

તમે પોતે શોધી શકો છો કે કઇ એપ્લિકેશન તમારા ફોનની વધુ બેટરીનો ઉપયોગ કરે છે.

  • 16

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    મોબાઇલની સારી કામગીરી અને ગ્રાફિક્સ ગુણવત્તા માટે આપણે વધુ RAM ધરાવતો ફોન ખરીદીએ છીએ. અને આ જ કારણે મોટાભાગની મોબાઇલ કંપનીઓ 6 જીબી અથવા 8 જીબી રેમના ફોનને લોન્ચ કરી રહી છે. વધુ રેમના મોબાઇલ ફોનમાં હેંગ અથવા સ્લો થવાની સમસ્યા બરાબર રહે છે અને આ ફોન સોફ્ટ રીતે કામ કરે છે. જો કે, ફોનની ધીમી ગતિ થવાનું કારણ ઘણી એપ્લિકેશન્સ છે, જેને ફોનમાં અનઇન્સ્ટોલ કરીને સ્પીડને વધારી શકાય છે.

    MORE
    GALLERIES

  • 26

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    આ પહેલા અનેક વખત રિપોર્ટ આવ્યો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને નેટફ્લિક્સ જેવી એપ્લિકેશનથી ફોનની બેટરીનો ઉપયોગ વધુ થાય છે અને RAM પર ભારે પડે છે. પરંતુ તમે પોતે જ ચેક કરો કે ફોનનાં કઇ એવી એપ છે જેનાથી વધુ રેમ પર ભારે પડે છે અને ફોન સ્લો કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 36

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    જરુરી કામ દરમિયાન ફોન ધીમો થવો સામાન્ય છે અને સ્લો સાથે સાથે અટકી પણ જાય છે. સ્લો ફોનથી સમસ્યા આવે છે અને આપણ કામ પણ અટકે છે.

    MORE
    GALLERIES

  • 46

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    સૌ પ્રથમ, ફોનમાં સેટિંગ્સ પર જાઓ. આમાં સ્ટોરેજ / મેમરીનો વિકલ્પ નીચે આપવામાં આવશે, તેને પસંદ કરો.

    MORE
    GALLERIES

  • 56

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    સ્ટોરેજની યાદીમાં તે કન્ટેટ જોવા મળશે, જે તમારા ફોનની સૌથી વધુ સ્ટોરેજને વાપરે છે.

    MORE
    GALLERIES

  • 66

    કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં

    ત્યારબાદ મેમરી પર ટેપ કરો અને મેમરી યઝ્ડ એપ્સમાં જાઓ. આ લિસ્ટમાં રેમમાં એપ યુઝને 4 ઇન્ટરવલમાં જોઇ શકાય છે. આ લિસ્ટમાં 3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસ. આ જાણકારી તમને બતાવશે કે કઇ એપ તમારી રેમમાં કેટલા પરસેન્ટ બેટરી ખત્મ કરે છે.

    MORE
    GALLERIES