હોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક
2/5
મોબાઇલ એન્ડ ટેક Feb 13, 2018, 05:29 PM

યુવાનોમાં ફેવરિટ આ સ્માર્ટફોન પર મળી રહી છે ભારે છૂટ

જો તમારે પણ સ્માર્ટ ફોન ખરીદવો છે તો આ તક તમારે માટે સારી છે. મોટોરોલાના સ્માર્ટફોન પર આજે એટલે મંગળવારે ભારે છૂટ મળી રહી છે. આ છૂટ ઈકોમર્સ સાઈટ એમેઝોન ઈન્ડિયા પર મળી રહી છે. જલ્દી કરજો આ સેલ ત્રણ દિવસ માટે છે.