જી હાં, જો તમે સવારથી લઈને સાંજ સુધી સતત તમારો સમય તમે વોટ્સએપ પર વિતાવો છો. તો તમને આ મેલવેયર વિશે સાંભળીને ઝટકો લાગશે. કારણ કે મેલવેયર વાયરસના<br />નિશાને અત્યારે વોટ્સએપના યૂઝર્સ છે. સ્કાઈગ્રોફી (Skygofree) નામનો આ બગ યૂઝર્સ વોટ્સએપ યૂઝરની પરમીશન વગર યૂઝર્સના મેસેજ ચોરી કરવા માટે સક્ષમ છે.