Home » photogallery » tech » CRICKETER VIRAT KOHLI GETS LUXURY BENTLEY CONTINENTAL FLYING SPUR SPOTTED WITH ANUSHKA SHARMA

વિરાટ કોહલી ફરે છે આટલી મોંઘી કારમાં, જુઓ અનુષ્કા શર્મા સાથેની તસવીર

સ્ટાર બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી કારના ખૂબ જ શોખીન છે. કોહલી પાસે Audi R8, Bentley Continental GT, Land Rover Range Rover Autobiography જેવી શાનદાર લક્ઝરી કાર છે.