ChatGPT શું છે: સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ChatGPT ને OpenAI દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જે એક ભાષા મોડેલ છે. તે ઇન્ટરનેટ ટેક્સ્ટની વિશાળ શ્રેણી માટે પ્રશિક્ષિત છે. તે માણસોની જેમ ટેક્સ્ટ જનરેટ કરે છે. પ્રશ્નોના જવાબો પણ આપે છે, ગીતો લખે છે, ગણિતની સમસ્યાઓ હલ કરે છે અને વધુ મૂળભૂત કોડિંગ પણ કરે છે.