દેશની પ્રખ્યાત કાર કંપની મારુતિ સુઝુકી પણ આ મહિનાની 31 તારીખ સુધી Alto K10 ખરીદવા પર 52,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. તેમાં રૂ. 30,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. ડિસેમ્બરમાં મારુતિ એસ પ્રેસોના મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ પર 46,0000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.