ભારતમાં ટેલિકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈ ટક્કર ચાલી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ નવા-નવા પ્લાન લૉન્ચ કરતી રહે છે. કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે મોબાઇલ ડેટા ઝડપથી પૂરો થવા લાગે છે તો જો તમે કોઈ એવા પ્લાનની શોધમાં છો જેમાં દરરોજ 2GB ડેટા અને અનેક ખાસ બેનિફિટ આપવામાં આવે છે તો આવો અમે આપને જણાવીએ છીએ BSNL અને Vodafoneના 2GB ડેટા આપનારા પ્લાન વિશે...

Vodafoneના 819 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2GB ઇન્ટરનેટ આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 SMS પણ મળે છે. સાથોસાથ કોઈ બીજા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં યૂઝર્સને Vodafone Play અને Zee5 પ્રીમિયમ એપનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.