ફ્રીમાં મળે છે આ બેનિફિટ્સ – સાથોસાથ આ પ્લાનમાં આપને બે મહિના માટે Eros Nowનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. રિલાયન્સ જિયો(Reliance Jio), ભારતીય એરટેલ (Bharti Airtel) અને વોડાફોન-આઇડિયા (vodafone idea) જેવી દિગ્ગજ ટેલીકોમ કંપનીઓ પણ પોતાના ગ્રાહકોને આવી ઓફર આપી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)