Home » photogallery » tech » BSNL INCREASES VALIDITY ON ANNUAL RECHARGE PLAN GET FREE CALLING DATA OTHER BENEFITS ND

BSNLની ખાસ ઓફર! એક વખત રિચાર્જ કરાવીને 425 દિવસ સુધી કરો ફ્રી કૉલિંગ, ડેટા પણ મળશે

BSNL Recharge Plan: ટેલિકોમ કંપનીઓની સ્પર્ધા વચ્ચે હવે સરકારી કંપની બીએસએનએલ (BSNL)એ ગ્રાહકોને આકર્ષવા માટે એન્યુઅલ પ્લાનમાં સુધારો કર્યો છે. BSNLએ તેના એન્યુઅલ રિચાર્જ પેકની વેલિડિટી વધારી નાખી છે.