Home » photogallery » tech » BSNL GIVING MORE DATA TO ALL PREPAID PLANS USER GET 25 PERCENT FREE DATA KNOW ALL RECHARGE PLAN MP

20 વર્ષ પૂર્ણ થવા પર BSNLએ ગ્રાહકોને આપી ભેટ, તમામને ફ્રીમાં મળશે 25% વધુ ડેટા

BSNLએ ગ્રાહકો માટે કંપનીનાં નવાં પ્રોમોશનલ ઓફર હેઠળ તમામ પ્રીપેડ પ્લાન (Prepaid Plan)માં 25 ટકા વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે. BSNLનાં 20 વર્ષ પૂર્ણ થવા પર 25 ટકા ડેટાની ઓફર લોન્ચ કરી છે.