Home » photogallery » tech » BSNL BEST PREPAID OFFERS CAN GET 3 GB DATA AND UNLIMITED CALLING MB

BSNLના બે જોરદાર પ્રીપેડ પ્લાન, સસ્તા કૉલિંગની સાથે મળશે ડેટાનો ભંડાર

વધતી જતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતાં સરકારી ટેલીકૉમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સ માટે બે ઉત્તમ પ્લાન્સ લઈને આવી છે