boAt Nirvana Ion TWS ની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને કંપનીની વેબસાઇટ, Amazon, Flipkart, Myntra, Vijay Sales, Croma અને Reliance Digital પરથી ખરીદી શકે છે. તેને સફેદ અને કાળા રંગના વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે. લોકોને આમાં 1 વર્ષની વોરંટી મળશે.