Home » photogallery » tech » હાઇડ્રોજન કાર હવે નથી દૂર, આ કંપનીએ શરૂ કર્યું પ્રોડક્શન, જુઓ કેવી હશે ડિઝાઇન?

હાઇડ્રોજન કાર હવે નથી દૂર, આ કંપનીએ શરૂ કર્યું પ્રોડક્શન, જુઓ કેવી હશે ડિઝાઇન?

BMW એ તેના નવા iX5 હાઇડ્રોજન ક્રોસઓવર મોડલનું જર્મની સ્થિત કંપનીના મ્યુનિક રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ખાતે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. જો કે, હાઇડ્રોજન ઇંધણની પણ ઘણી મર્યાદાઓ છે, પરંતુ BMW, Hyundai અને અન્ય કંપનીઓ તેના પર સતત કામ કરી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन