Home » photogallery » tech » Blaupunkt એ ભારતમાં લોન્ચ કર્યા વાયરલેસ ઈયરફોન, મળશે 36 કલાકનો બેટરી બેકઅપ

Blaupunkt એ ભારતમાં લોન્ચ કર્યા વાયરલેસ ઈયરફોન, મળશે 36 કલાકનો બેટરી બેકઅપ

Blaupunkt એ ભારતમાં સસ્તું ટ્રુ વાયરલેસ ઇયરફોન BTW20 true લોન્ચ કર્યું છે. તેની કિંમત માત્ર 1299 રૂપિયા રાખવામાં આવી છે. અહીં અમે તેના ફિચર્સ અને સ્પેસિફિકેશન વિશે વાત કરી રહ્યા છીએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन