Home » photogallery » tech » BHARTI AIRTEL ANNOUNCES RS 179 PREPAID BUNDLE WITH BUILT IN LIFE INSURANCE COVER AP

Airtelનો નવો પ્લાન, રૂ.179માં અનલિમિટેડ કોલની સાથે મળશે 2 લાખનો વીમો

આ પેકની વેલિડિી 28 દિવસની હશે. આમાં વિશેષરૂપથી પ્રવેશ સ્તરના સ્માર્ટફોન ગ્રાહકો તથા અર્ધશહેરી અને ગ્રામીણ બજારોના ફીચરફોનનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે રજૂ કર્યો છે.