Home » photogallery » tech » SUV ખરીદવીનો છે પ્લાન તો જુઓ થોડી રાહ, આ શાનદાર મોડલ્સની થવાની છે એન્ટ્રી

SUV ખરીદવીનો છે પ્લાન તો જુઓ થોડી રાહ, આ શાનદાર મોડલ્સની થવાની છે એન્ટ્રી

ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં, મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં ઘણા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેગમેન્ટની લોકપ્રિયતા ભૂતકાળમાં ઘણી વધી છે. આ જ કારણ છે કે આવનારા સમયમાં આ સેગમેન્ટમાં ઘણા નવા મોડલ લોન્ચ કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन