Home » photogallery » tech » BEST SMARTWATCHES OF SEPTEMBER 2021 KNOW SPECIFICATIONS AND PRICE DETAILS GH VZ

ભારતમાં રૂ. 20,000થી પણ ઓછામાં મળી રહી છે આ સ્માર્ટવોચ, જાણો તેના ફીચર્સ

Best Smartwatches of September:કોવિડ-19ને ધ્યાનમાં રાખી સ્માર્ટવોચ બનાવતી કંપનીઓએ પણ નવા ફીચર્સ ઉમેર્યા છે, જેમ કે હવે યુઝર્સ સ્માર્ટવોચ દ્વારા બ્લડ ઓક્સિજન લેવલ (SpO2) માપી શકે છે,