Best Smartphone Between 15-20 thousand rupees: બજારમાં 5 હજારથી લઇ 50,000 રુપિયા સુધીનાં ઘણાં સ્માર્ટ ફોનનાંઓપ્શન્સ અવેલેવબલ છે. જો આપ પણ કોઇ નવો સ્માર્ટ ફોન લેવાંનું વિચારી રહ્યાં છો તો આપનું બજેટ<br />20,000 રૂપિયાથી ઓછું હોવું જોઇએ. આ માટે અમે આપને 5 સૌથી શ્રેષ્ઠ ઓપ્શન આપીએ છીએ. જે ખરીદવા માટે આપ વિચારી શકો છો.
Xiaomi Redmi Note 11 Pro Plus 5G: આ ફોનનો ભાવ રૂ. 19,999. રેડમી નોટ 11 પ્રો પ્લસને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi Redmi Note 11 Pro Plus 120Hz સ્ક્રીન રિફ્રેશ રેટ અને FHD+ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તેમાં 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે MediaTek Dimensity 920 SoC છે.
OnePlus Nord CE 2 Lite 5G: કિંમત રૂ. 19,999. રેડમી નોટ 11 પ્રો પ્લસને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi Redmi Note 11 Pro Plus 120Hz સ્ક્રીન રિફ્રેશ રેટ અને FHD+ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તેમાં 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે MediaTek Dimensity 920 SoC છે.
Poco X4 Proનો ભાવ 16,999 રૂપિયા છે. oco X4 Pro 5G માં 6.67 ઇંચની ફૂલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. જેની બ્રાઇટનેસ 1200 નિટ્સ છે. આ માટે ડિસ્પ્લેને રિફ્રેશ રેટ 120Hz છે. પોકોનાં નવાં એન્ડ્રોયડ 11 બેઝ્ડ છે. જે MIUI 13 પરક કમ કરે છે. આ ઉપરાંત ફોનમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર, 8જીબી સુધી LPDDR4x રેમ અને 128 જીબી સુધઈનું સ્ટોરેજ આપવામા આવ્યું છે. ફોનમાં ડાયનેમિક રેમની સુવિધા મળે છે. જેની મદદથી રેમને 11 જીબી સુધી વધારી શકાય છે.
Realme 9 5G SE- કિંમત રૂ. 19,999 આ સ્માર્ટફોનમાં 6.6-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે, અને તેનો રિફ્રેશ રેટ 144Hz છે. આ ફોન Snapdragon 778 Soc થી સજ્જ છે. કેમેરા તરીકે, ફોનના પાછળના ભાગમાં LED ફ્લેશ સાથે 48 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલના ત્રણ કેમેરા છે. તે જ સમયે, તેના ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. પાવર માટે, ફોનમાં 5,000mAh બેટરી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.