Realme C31 ફોનના 3GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે અને તેના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો, તેમાં 6.5 ઇંચ HD LCD ડિસ્પ્લે, Unisoc T612 પ્રોસેસર, 4GB સુધીની રેમ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5,000mAh બેટરી મળે છે.