Realme 6i- Realme 6iની 4GB રૈમ+ 64 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે બીજા 6GB રૈમ અને 64 GB સ્ટોરેજ વેરીયંટની કિંમત 12,999 રૂપિયા છે. જેમાં 6.5 ઇંચ ફૂલ એચડી ડિસ્પેલે છે. જેનું રેજોલ્યૂશન 2400x1800 પિક્સલ છે. પાવર માટે આ ફોનમાં 4300mAh બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે નવા Realme 6iમાં ચાર કેમેરા સાથે સેટઅપ છે. જેમાં 48 મેગાપિક્સલના પહેલો લેન્સ, 8 મેગાપિક્સલનો બીજો અને અલ્ટ્રા વાઇડ લેન્ચ અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. જ્યારે ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો લેંસ છે. આ સિવાય 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.
Motorola Moto G9- Moto G9ની કિંમત 10,499 રૂપિયા છે. આ ફોનમાં 6.50 ઇંચનો ડિસ્પ્લે છે. જેનું રિજોલ્યૂશન 720x1600 છે. આ ફોનમાં 2GHz octa core ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર છે. મોટો જી 9માં 4GB રેમ આપવામાં આવી છે. આ સિવાય આ ફોનમાં 64GB સ્ટોરેજ છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે. આ સિવાય 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે ઓછી લાઇટમાં પણ આ ફોનમાં ફોટો સારા આવે છે.
Poco M2 Pro- Pocoની કિંમત 13,999 રૂપિયા છે. તેમાં 4GB રેમ+64GB સ્ટોરેજ મળે છે. સાથે 6GB + 64GB સ્ટોરેજ વેરિયંટવાળો ફોનની કિંમત 14,999 રૂપિયા છે. પોકોના આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 720G ચિપસેટ અને Adreno 618 GPUની સાથે માર્કેટમાં લોન્ચ કર્યો છે. કેમેરામાં 48 મેગાપિક્સલ પ્રાઇમેરી કેમેરા સેંસર સાથે છે. 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇટ એન્ગલ, 5 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર છે.
Redmi Note 9 Pro- આ ફોનની કંપનીએ 2 વેરિયંડમાં તેને લોન્ચ કર્યો છે. આ બેઝ વેરિયંટમાં 4GB RAM + 64GB સ્ટોરેજની સાથે આવે છે. જેની કિંમત 12,999 રૂપિયા છે. ત્યાં જ બીજું વેરિયંટ 6GB RAM + 128GB સ્ટોરેજની સાથે છે. 16,999 રૂપિયા મળશે. આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. જો હોલ પંચ ડિઝાઇનની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 5020mAh બેટરી છે. જે 18 વોટના ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. આ ફોનમાં 6.67 ઇંચ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
Realme Narzo 10- આ ફોનમાં 11,999 કિંમતનો છે. Realme Narzo 10ની કંપની 5000 mAh Lithium ion Battery છે. આ ફોનમાં HD ડિસ્પ્લેની સાથે 6.5 ઇંચની સ્ક્રીન મળશે. રિયલમીમાં પોતાના ફોનની સાથે તમને સારો કેમેરો પણ મળે છે. Realme Narzo 10માં ક્વોડ રિયર કેમેરા સેટઅપ છે. બેંક માં 48MP + 8MP + 2MP + 2MP ના 4 કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગના કારણે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. દમદાર પર્ફોર્મન્સ માટે કંપની MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે.