હોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક
2/6
મોબાઇલ એન્ડ ટેક Mar 13, 2018, 11:49 AM

માત્ર 15 હજાર રૂપિયામાં ઘરે લાવો મોબાઈલથી ચાલનાર કુલર, જાણો ખાસિયત

ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં એક એવુ કુલર આવ્યું છે કે જે કુલિંગના મામલામાં ACને પણ ટક્કર આપે છે. અને એ પણ ઓછા ખર્ચામાં. આ કુલરની ખાસિયત એ છે કે તે સ્માર્ટફોનથી કંટ્રોલ થાય છે. એટલે તમે સમજી જ ગયા હશો કે આ કુલર બધા કુલર કરતા તદન અલગ જ છે. આ કુલરમાં એડવાન્સ ટેક્નોલોજી આપવામાં આવી છે જે થોડી જ સેકન્ડમાં ઘરને ઠંડુ કરી દે છે. આ કુલરને બજાજ ઇલેક્ટ્રિકલ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જાણો આ કુલરની ખાસિયત આગળની સ્લાઈડમાં