Home » photogallery » tech » AVITA ESSENTIAL LAUNCH LATEST AFFORDABLE LAPTOP FOR STUDENTS AVAILABLE AT 14990 RUPEES ON AMAZON SALE MP

એમેઝોન પરથી ફક્ત 15,000 રૂપિયામાં ખરીદો સૌથી સસ્તુ અને શાનદાર Laptop

અવિતા એસેંશિયલ ભારતમાં બજેટ લેપટોપ લઇને આવ્યું છે. આ બાદ કંપની તેમનું પ્રીમિયમ liber V 14 લેપટોપ લોન્ચ કર્યુ છે. એમેઝોનનાં માધ્યમથી ખરીદી શકો છો. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ હેપ્પીનેસ અપગ્રેડ ડેઝ સેલમાં એમેઝોન પર આ લેપટોપ 14,990માં મળી રહ્યું છે. તેની આમ માર્કેટમાં વેલ્યૂ 17,990 રૂપિયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन