Hyundai ભારતમાં ઓટો એક્સપો 2023માં Ioniq 5 લોન્ચ કરશે. કાર નિર્માતાએ 21 ડિસેમ્બરે ભારતમાં નવી Ioniq 5 EVનું અનાવરણ કર્યું અને તેની ડીલરશીપ અને કંપનીની વેબસાઇટ પર રૂ. 1 લાખમાં બુકિંગ ખુલ્લું છે. આ ઈલેક્ટ્રિક કારમાં લોંગ રેન્જ વેરિઅન્ટ હશે. તેની બેટરી 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.