Home » photogallery » tech » AUDI A4 2022 LAUNCHED AUDI NEW CAR FEATURES PRICE AUDI CARS CHEAPEST LUXURY CAR RU

2022 Audi A4: Audiએ ભારતમાં લોન્ચ કરી નવી લક્ઝરી કાર, ફીચર્સ અને લુક જોઈને થઈ જશો દિવાના

Audi India એ દેશમાં અપડેટેડ A4 (2022 Audi A4) લક્ઝરી સેડાન લોન્ચ કરી છે. 2022 Audi A4ની કિંમત 43.12 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે. આમાં ઘણા નવા ફીચર્સ સાથે નવા કલર ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन