Home » photogallery » tech » APPLE WWDC 2022 APPLE LAUNCHED NEW WATCH OS 9 KNOW THE SPECIFICATIONS RU

Apple WWDC 2022: Appleએ રજૂ કરી નવી WatchOS 9, મળશે ઘણી ઉપયોગી સુવિધાઓ

Apple WWDC 2022: Apple એ વિશ્વભરમાં watchOS 9 રજૂ કરી છે. આ સોફ્ટવેર અપડેટ દ્વારા એપલ વોચને સ્લીપ ટ્રેકિંગ અને AFib (એટ્રીયલ ફાઈબ્રિલેશન) અને હિસ્ટ્રી ટ્રેકિંગ ફીચર મળશે. આ સિવાય iPhone માટે Apple Fitness એપ આવી રહી છે, જેના પછી યૂઝર્સને Apple Watchની જરૂર નહીં પડે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन