Home » photogallery » tech » APPLE WILL LAUNCH IPHONE 11 IPHONE 11 MAX AND IPHONE 11 BV

Apple આ મહિનામાં લોન્ચ કરી શકે છે iPhone 11 અને 11 max, જુઓ લૂક

Apple iPhone 11ની લીક થયેલી તસવીર અનુસાર કેટલીક નવી વસ્તુઓ જેમાં ત્રણ પાછળનાં કેમેરા, વાઇડ એન્ગલ સપોર્ટ સાથે ફેસ આઇડી સામેલ છે.