Home » photogallery » tech » APPLE IPHONE HAS BECOME CHEAPER CAN PURCHASE ONLINE PAYTM IN LESS THAN 30 THOUSAND IPHONE 7 BV

સસ્તા થયા Appleના આ ફોન, 30 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદો

10 સપ્ટેમ્બરના રોજ Apple એપલે લેટેસ્ટ મોડલ iPhone 11, iPhone 11 Pro અને iPhone Pro Max લૉન્ચ કર્યા. ત્યારબાદ કંપનીએ જૂના મોડલની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.