Home » photogallery » tech » APPLE IPHONE 14 SERIES APPLE WATCH 8 APPLE WATCH ULTRA APPLE WATCH SE AIRPODS 2ND GEN RU

iPhone 14 સિરીઝથી લઈને 3 પ્રીમિયમ વૉચ સુધી, Apple ઇવેન્ટમાં લૉન્ચ થઈ આ શાનદાર પ્રોડક્ટ્સ

Apple એ નવા iPhone 14 અને iPhone 14 Pro લાઇનઅપ રજૂ કર્યા છે. કંપનીએ ઇવેન્ટમાં Apple Watch Series 8, Apple Watch SE અને Apple Watch Ultra પણ લોન્ચ કરી છે. આવો જાણીએ એપલની ઈવેન્ટમાં લોન્ચ થયેલી તમામ પ્રોડક્ટ્સ વિશે...

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन