Home » photogallery » tech » Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

જો તમે લેટેસ્ટ આઈફોન ખરીદવા ઈચ્છો છો, તો આ તમારા માટે સારો સમય હોઈ શકે છે. કારણ કે, iPhone 14 પર Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન A15 Bionic પ્રોસેસર અને 6.1-inch XDR ડિસ્પ્લે સાથે આવે છે. આવો જાણીએ ડીલ વિશે.

  • 15

    Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

    ખરેખર, iPhone 14 ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટને ફ્લિપકાર્ટ પર 68,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ કિંમત ફોનની વાસ્તવિક કિંમત એટલે કે 79,900 રૂપિયા કરતા ઓછી છે.

    MORE
    GALLERIES

  • 25

    Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

    એટલે કે 13 ટકાના ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકોને 10,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જોકે, આ ડિસ્કાઉન્ટ ફોનના રેડ કલર વેરિઅન્ટ પર જ આપવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

    સારી વાત એ છે કે આટલા ડિસ્કાઉન્ટ પછી ગ્રાહકોને HDFC બેંકના કાર્ડ પર 4,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે કુલ મળીને ગ્રાહકોને આ ફોન પર લગભગ 15,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે.

    MORE
    GALLERIES

  • 45

    Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

    આ બધા સિવાય ગ્રાહકો જૂના ફોનને એક્સચેન્જ કરીને 30,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. જો કે, મહત્તમ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ફોન સારી સ્થિતિમાં હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    MORE
    GALLERIES

  • 55

    Appleના લેટેસ્ટ iPhone 14 પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જો જો સ્ટોક ખાલી ન થઈ જાય!

    iPhone 14 ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, આ મોડલ 128GB સ્ટોરેજ, 6.1-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, 12MP + 12MP રીઅર કેમેરા, 12MP ફ્રન્ટ કેમેરા અને A15 બાયોનિક પ્રોસેસર સાથે આવે છે.

    MORE
    GALLERIES