Home » photogallery » tech » APPLE FOLDABLE PHONE WILL BEND BOTH SIDES KNOW ITS SPECIFICATION

એક સાથે બે લોકો કરી શકશે Appleના આ વળી શકે તેવા ફોનનો ઉપયોગ, જુઓ - ડિઝાઈન

સેમસંગના ફોલ્ડેબલ ફોન Galaxy Foldને લોન્ચ કર્યા બાદ હવે હુવાવે, શિયોમી અને લિનોવો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કડીમાં હવે એપ્પલનું નામ પણ જોડાઈ ગયું છે.