જો તમે સસ્તી કિંમતે એપલની પ્રોડક્ટને ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય, તો તમારી પાસે સારી તક છે, કારણ કે ઈ-કૉમર્સ કંપની એમેઝોને એપલ ફેસ્ટ સેલ શરૂ કર્યો છે, જે 28 માર્ચ સુધી ચાલશે. જો તમે 6-દિવસના સેલ હેઠળ iPhones, MacBook લેપટોપ, એપલ વૉચ અને આઈપેડ ખરીદો છો, તો તમને મોટુ ડિસ્કાઉન્ટ મળશે.