Home » photogallery » tech » APPLE FEST ON AMAZON INDIA HERE ARE ALL OFFERS ON APPLE

Amazon પર Appleનો સેલ, મળી રહ્યું છે 20,000 સુધી ડિસ્કાઉન્ટ

એપલ ફેસ્ટ ઇ-કૉમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર એપલ-ફેસ્ટનું આયોજન કર્યુ છે. આ સમયગાળા દરમિયાન, એપલના iPhones સહિત અનેક ઉત્પાદનો પર ઑફર્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવી રહ્યું છે.