આપનાં સ્માર્ટફોનને હેકિંગ અને ડેટા ચોરીથી બચાવશે આ ખાસ એપ
ટેબલ પરનાં કોમ્પ્યુટરની વાત કરીએ કે પછી હાથમાં બાંધેલી ઘડિયાળની. કે પછી ખીસ્સામાં પડેલા સ્માર્ટફોનની.... આજે આપણે દરેક દિશાથી ગેજેટ્સ અને ટેક્નોલોજીથી ઘેરાયેલા છે. ટેક્નોલોજી અને ગેજેટ્સની એક તરફ જ્યાં આપણી જીંદગી ખુબ સરળ બનાવી છે ત્યાં આપણી અંગત સુરક્ષામાં તેણે ઘુસીને હેકર્સ માટે રસ્તો મોકળો બનાવ્યો છે. જેની મદદથી તેઓ આપણાંથી જોડાયેલી દરેક જાણકારી મેળવી શકે છે.

ટેબલ પરનાં કોમ્પ્યુટરની વાત કરીએ કે પછી હાથમાં બાંધેલી ઘડિયાળની. કે પછી ખીસ્સામાં પડેલા સ્માર્ટફોનની.... આજે આપણે દરેક દિશાથી ગેજેટ્સ અને ટેક્નોલોજીથી ઘેરાયેલા છે. ટેક્નોલોજી અનેગેજેટ્સની એક તરફ જ્યાં આપણી જીંદગી ખુબ સરળ બનાવી છે ત્યાં આપણી અંગત સુરક્ષામાં તેણે ઘુસીને હેકર્સ માટે રસ્તો મોકળો બનાવ્યો છે. જેની મદદથી તેઓ આપણાંથી જોડાયેલી દરેકજાણકારી મેળવી શકે છે.

કંઇજ પર્સનલ નથી!
સંવેદનશીલ જાણકારી રખનારા સોશિયલ એક્ટિવિસ્ટ, પત્રકાર, વકિલને હેકિંગ અને ઓનલાઇન સર્વિલન્સનો સૌથી વધુ ખતરો હોય છે. ઘણી વખત આપણને લાગે છે કે, આપણે સંપૂર્ણ સુરક્ષિત છીએ.
પણ એવું જરાં પણ હોતુ નથી. ગેજેટ્સ અને ટેક્નોલોજીની આ નવી દુનિયા સોશિયલ મીડિયા અકાઉન્ટથી માંડીને સ્માર્ટફોન હેક કરી કોઇપણની સુરક્ષામાં છેદ પાડવાં ઘણાં સરળ થઇ ગયા છે.

Haven App : સેન્સર બેઇઝ્ડ સિક્યોરિટી સિસ્ટમ
વ્યક્તિની પર્સનલ સ્પેસ અને આંતરીક સુરક્ષાને જોતા, ચર્ચિત ડિજિટલ સિક્યોરિટી માટે કામ કરનારા એડવર્ડ સ્નોડેને એક ટકાઉ, મોબાઇલ સિક્યોરિટી સિસ્ટમ બનાવ્યું છે આ સિક્યોરિટી સિસ્ટમ એક
એન્ડ્રોઇડ એપ છે. જેનું નામ Haven છે. આ એપ મોબાઇલમાં હાજર અલગ-અલગ સેન્સરની મદદથી કામ કરે છે. ખાનગી સુરક્ષા માટે વપરાતી કોઇપણ પ્રકારનાં ચૈડા થવા પર તે સિક્યોરિટી
અલામ વગાડે છે.

મોશન, સાઉન્ડ, વાઇબ્રેશન ડિટેક્ટ કરશે એપ
હેવન એપ મુખ્ય રીતે તે યુઝર્સ માટે બનાવવામાં આવી છે જે કોઇપણ કિંમતે તેની પર્સનલ સ્પેસ અને અંગતતા સાથે સમજૂતી કરવા ઇચ્છતા નથી. આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડિવાઇસમાં હાજર
સેન્સરની એક્ટિવિટી અનુસાર કામ કરે છે. આ એપ એન્ડ્રોઇડ ફોનનાં મોશન, સાઉન્ડ, વાઇબ્રેશન અને લાઇટ ટ્રેસ કરે છે. જે બાદ ફોનમાં થનારી કોઇપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓને સેન્સર દ્વારા
સહેલાઇથી પકડી શકાય છે.

મુખ્યરૂપથી આ એપ મોબાઇલમાં હાજર એક્સેલેરોમીટર, કેમેરા, માઇક્રોફોન, લાઇટ અને પાવર સેન્સરની સાથે કામ કરે ચે. આ ડિવાઇઝની આસપાસની ગતિવિધિઓ પર નજર રાખે છે.