Motorola Razr 2019 : ફોલ્ડેબલ સ્માર્ટફોન Motorola Razr સ્માર્ટફોન પર 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં ફોન 84,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ કિંમત 1,24,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન Flipkart પર સેલમાં ઉપલબ્ધ છે. આ સાથે જ કંપની 14,850 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને 3,542 રૂપિયાની પ્રતિ માહના દરેથી નો કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે.
Samsung Galaxy S20+ : આ વર્ષે લૉન્ચ થયેલા Samsung Galaxy S20 પ્લસ પર 24,000 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 49,999 (8GB RAM + 128GB) રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન 73,999 રૂપિયાની કિંમતમાં મળે છે. Fliokart પર સ્માર્ટફોનની ખરીદી પર 14,850 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્લાન લીધું છે તો તમને 15,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
Samsung Galaxy Note 10+ આ સ્માર્ટફોન પર 59,999(12GB RAM + 256GB) રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આની કિંમત 79,999 રૂપિયા છે. ફોન પર 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની ખરીદી પર ફ્લિપકાર્ટ યુર્ઝસને 14,850 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે. Samsungની આ ફ્લેગશિપ સ્માર્ટફોન પર નો કોસ્ટ EMIની ઓફર પણ ચાલે છે.
Apple iPhone SE 2020 : Flipkart પર ચાલી રહેલ આ સેલમાં આ વર્ષ લોન્ચ થયેલ iPhone SE 2020 પર 9,501 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 42,500 રૂપિયાની કિંમતમાં આ લોન્ચ થયેલા આ સ્માર્ટફોનને 32,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. ફોનને 64GB મોડલ પર 14,350 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી છે. આ સિવાય EMI અને બેંક કાર્ડ ઓફર પણ છે. જેમાં Axis બેંકથી 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Samsung Galaxy M51 : Samsungના Galaxy M51 મિડ બજેટ સ્માર્ટફોન પર 2,500 રૂપિયાનો ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. આ ફોનમાં 7,000mAh મોટી બેટરી છે. Amazon પર સેલમાં આ સ્માર્ટફોન પર 24,999 રૂપિયાની જગ્યાએ 22,499 રૂપિયાની શરૂઆતી કિંમતથી તમે ખરીદી શકો છો. સાથે જ સીટી બેંક, કોટક બેંક અને આઇસીઆઇસી બેંક ખાતા ગ્રાહકો 3,000 રૂપિયાના ઇંસ્ટેંટ ડિસ્કાઉન્ટની ઓફર પણ મળી રહી છે. આ રીતે સ્માર્ટફોન પર 20,000 રૂપિયાથી અંદર ખરીદી શકો છો.
Realme Narzo 20 Pro : ફ્લિપકાર્ટ સેલમાં બજેટ સ્માર્ટફોન પર પણ મોટી માત્રામાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 6 જીબી રેમ + 64 જીબી વેરિએન્ટ્સનો આ ફોન 13,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. ફોન 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે પેનલ સાથે આવે છે. તેમાં MediaTek Helio G95 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં પાવર આપવા માટે, 4,500 એમએએચની બેટરી અને 65 ડબ્લ્યુ સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ સુવિધા આપવામાં આવી છે. ફોનની પાછળનો ભાગમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.