Home » photogallery » tech » Amazfit Falcon સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, મળશે 14 દિવસની બેટરી લાઈફ, જાણો કિંમત

Amazfit Falcon સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, મળશે 14 દિવસની બેટરી લાઈફ, જાણો કિંમત

Amazfit એ તેની નવી સ્માર્ટવોચ Amazfit Falcon ભારતમાં લોન્ચ કરી છે. આ કંપનીની સૌથી અદ્યતન અને પ્રીમિયમ સ્માર્ટવોચમાંથી એક છે. તે 3 ડિસેમ્બર 2022 થી Amazfit ની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन