Home » photogallery » tech » AIRTEL REVISED ITS 249 AND 299 RUPEES PLAN OFFERS AMAZON PRIME 2000 FOR AIRTEL APPS FREE TV SUBSCRIPTION FOR 1 YEAR BV

Airtelએ બદલ્યો આ પ્રીપેડ પ્લાન, હવે મળશે વધુ ફાયદો

એરટેલે તેના પ્રીપેડ પ્લાન 249 અને 299 રૂપિયાના પ્લાનમાં સુધારો કર્યો છે. આ બંને પ્લાનમાં યૂઝર્સને દરરોજ ઓછામાં ઓછી 2 જીબી હાઇ સ્પીડ 4 જી / 3 જી ડેટા સાથે અન્ય ઑફર આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ પ્લાનની ઑફર.