Airtel Prepaid Plan: લોકોમાં IPLનો ખૂબ ક્રેઝ છે, અને એ જ કારણ છે કે લોકો ચાલતા-ફરતા પણ ક્રિકેટ મેચની મજા લે છે. ફોન પર લાઇવ ક્રિકેટ જોવા માટે વ્યૂઅર્સમાં ડિઝની પ્લસ હોટસ્ટાર ઘણું પોપ્યુલર છે. જણાવી દઇએ કે આઈપીએલ હવે અંતિમ સપ્તાહમાં છે, અને તેની ફાઇનલ 29 મે 2022ના છે. એવામાં તમે કોઈ નવો રિચાર્જ કરાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એરટેલ ઘણાં સારા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે.