આ પ્લાન્સમાં 499 રૂપિયા, 999 રૂપિયા, 1199 રૂપિયા અને 1599 રૂપિયાવાળા પ્લાન સામેલ છે. આ ફેરફાર ફક્ત એમેઝોન પ્રાઇમ વિડીયો માટે કરવામાં આવ્યો છે. આ પ્લાન્સમાં ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar)નું મળતું ફ્રી સબસ્ક્રિપ્શન પહેલાંની જેમ એક વર્ષ સુધી મળતું રહેશે. (Image- shutterstock)