Home » photogallery » tech » A NEW UPDATE TO TELEGRAM WILL HIT WHATSAPP AP

ટેલીગ્રામમાં આવ્યું નવું અપડેટ, વોટ્સએપને આપશે ટક્કર

આ ફિચર અંતર્ગત ટેલીગ્રામ થીમ એડિટર 2.0 લઈને આવ્યું છે. જે યુઝર્સને થીમના કલર અને બેકગ્રાઉન્ડ સંપૂર્ણ પણે ચેન્જ કરવાની સુવિધા આપશે.