Samsung Galaxy M13 5G : આ એક શાનદાર સ્માર્ટફોન છે. Samsung Galaxy M13 5Gમાં ઓક્ટા કોર (2.2 GHz) પ્રોસેસર છે. 4GB, 64GB સ્ટોરેજ અને 5000mAh બેટરી છે. કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં 50 MP + 2 MP ડ્યુઅલ પ્રાઇમરી કેમેરા અને 5 MP ફ્રન્ટ કેમેરા છે. ભારતમાં Samsung Galaxy M13 5G ની કિંમત 13,999 રૂપિયા છે.
Moto g51 5G: Moto G51 5Gનું નામ પણ 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના 5G સ્માર્ટફોનની યાદીમાં સામેલ છે. તેના ફીચર્સ 4 GB RAM, 64 GB ROM, 17.27 cm (6.8 inch) Full HD + ડિસ્પ્લે, 50MP + 8MP + 2MP પ્રાથમિક કેમેરા, 13MP ફ્રન્ટ કેમેરા, Qualcomm Snapdragon 480 Pro પ્રોસેસર અને 5000 mAH લિથિયમ પોલિમર બેટરી છે. Amazon પર તેની કિંમત 14,999 રૂપિયા છે.