2 - આ લિસ્ટમાં બીજુ સ્કૂટર છે Honda Navi, આ સ્કૂટરની એક્સ શો-રૂમ કિંમત લગભગ રૂ. 42208 છે. આની એવરેજ થોડી ઓછી છે, આ સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 37 કિમી ચાલે છે. આ સ્કૂટરનું એન્જિન 109 સીસી છે. આ પણ સેલ્ફ સ્ટાર્ટ અને કિક સ્ટાર્ટ છે. ટાયર ટ્યૂબલેસ છે. આ સ્કૂટરની વોરંટી બિલકુલ નથી આપવામાં આવી.