Home » photogallery » tech » 4 NEW CARS ARE GOING TO BE LAUNCHED BEFORE DIWALI KNOW PRICE AND FEATURES

દિવાળી પહેલા ધૂમ મચાવવા આવી રહી છે આ 4 કાર, જાણો તેમની કિંમત અને ફિચર્સ

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કાર ઉત્પાદકોએ નવરાત્રિથી જ નવા વાહનોનું લોન્ચિંગ અને બુકિંગ શરૂ કરી દીધું છે. હવે કંપનીઓ ઓક્ટોબરમાં પણ આવી જ યોજના ધરાવે છે. દિવાળી પહેલા 4 નવા વાહનો બજારમાં પ્રવેશવા જઈ રહ્યા છે જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन