ચેકપોઇન્ટ વાયરસના (checkpoint virus attack ) રિસર્ચરોએ ડિસીપી ચીપનો ટેસ્ટ કર્યો, જેમાં 400 જાતની ખામીઓ સામે આવી છે. જેના કારણે હેકર તમારાં ફોનમાં ફૉટોઝ, વીડિયો, કૉલ રેકોર્ડિંગ, રિયલ ટાઇમ માઇક્રોફોન ડેટા, અને GPS લૉકેશન મેળવી શકે છે, અને જાસૂસી કરી શકે છે.