Home » photogallery » tech » 10 PLACES WHERE MOBILE NETWORK PROBLEM WILL NEVER WORK

ગમે તેટલી કોશિશ કરી લો, આ 10 જગ્યા પર ક્યારે નહી આવે મોબાઈલમાં નેટવર્ક

2જી, 3જી બાદ મોબાઈલમાં નેટવર્ક જનરેશનનો આ 4જી ટાઈમ ચાલી રહ્યો છે. નેટવર્ક સ્મૂથ છે અને ઈન્ટરનેટની સ્પીડનું તો શું કહેવું. પરંતુ 4જી નહી 5જી બાદ પણ નેટવર્કની પ્રોબલમ ના હોય એવું ના બની શકે.