1/ 11


હાલમાં બોલિવૂડમાં કોઇ ફિલ્મને લઇને ખુબજ ચર્ચાઓ છે તો તેમાંની એક છે સાંડ કી આંખ. આ ફિલ્મમાં તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર લિડ રોલમાં છે.
2/ 11


બંને હિરોઇનો ફિલ્મમાં 60 વર્ષની ઉંમરલાયક મહિલાઓ જે એક સમયે શાર્પ શૂટર હતી. તે ચંદ્રો અને પ્રકાશી તોમરનું પાત્ર ભજવી રહ્યાં છે.
3/ 11


આ બંને બહેનોએ 60 વર્ષની ઉંમરે જ શૂટિંગ શીખવાનું શરૂ કર્યુ અને આ ઉંમરે જ તેમણે શૂટિંગ સ્પોર્ટ્સમાં પોતાની કિસ્મત અજમાવી.
6/ 11


આ ફિલ્મ માટે ભૂમિ અને તાપ્સીએ ખુબજ મહેનત કરી છે જે તમે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર જોઇ શકો છો.