Change Language
1/ 6


સ્વરા ભાસ્કરે અત્યાર સુધી ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મ કરી છે. તેમણે તેમની ફિલ્મોથી લોકોનું દીલ જીત્યું છે પરંતુ હવે સ્વરાને લઇને વધુ એક ખાસ સમાચાર સામે આવી રહ્યાં છે.
2/ 6


સ્વરા ભાસ્કર જલ્દી જ એક પ્રોડ્યુસર હેઠળ ડેબ્યૂ કરી રહી છે. તેમનો ભાઇ ઇશાન સાથે પ્રોડક્શન હાઉસ 'કહાનીવાલે' શરુ કર્યુ છે.
3/ 6


સ્વરાએ નિવેદન આપ્યું કે કહાનીવાલે વિચાર છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યો છે. તેનો ઉદેશ્ય સારી કહાનીઓ અને ફિલ્મ નિર્મતાઓનું સમર્થન કરવાનું છે. જેની પાસે નવી અને મજબૂત કહાનીઓ છે પરંતુ તેમને જોવા માટે સારુ સ્ટેજ મળતુ નથી.
4/ 6


ઇશાને કહ્યું કે દિલ્હીમાં અમારા ઘર પર અમૃતા શેરગિલની જાણીતી પેન્ટિંગ પ્રાચીન કથાકાર હતી જે સ્વરા અને મારા માટે પ્રેરણાનું કામ કરતી હતી.
5/ 6


સ્વરા અને તેમનો ભાઇ પ્રભાવ આપનાર કન્ટેન વિશે વિચારી રહ્યાં છે. એટલે તેઓને કહાનીવાલે બનાવવાની તક સામે આવી છે.