Home » photogallery » surat » સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

સુરત શહેરમાં વરાછામાં પ્રથમવાર વિમેન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહારાજા ફર્મથી સીમાડાનાકા સુધી મહિલાઓ સ્વાસ્થ્યની જાળવણી કરવા દોડી હતી. .

विज्ञापन

  • 18

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    સુરત શહેરમાં વરાછામાં પ્રથમવાર વિમેન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહારાજા ફર્મથી સીમાડાનાકા સુધી મહિલાઓ સ્વાસ્થ્યની જાળવણી કરવા દોડી હતી. . તેઓને સેનેટરી પેડ મફતમાં આપવામાં આવશે. (પ્રજ્ઞેશ વ્યાસ, સુરત)

    MORE
    GALLERIES

  • 28

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    સુરત શહેરના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના ઉદેશ્યથી રવિવારે મહિલાઓ માટે વરાછામાં વિમેન્સ મેરેથોન યોજાશે. શહેરમાં પ્રથમવાર વિમેન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 38

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    મેરેથોનમાં માત્ર મહિલાઓ ભાગ લઇ શકશે. મેરેથોનમાં ભાગ લેવા માટે કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. વિમેન્સ મેરેથોનમાં 8થી 9 હજાર જેટલી મહિલાઓ ભાગ લેશે.

    MORE
    GALLERIES

  • 48

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    આ આયોજન વરાછાના ડો. આફ્રિન, ડો. નિધિ, ડો. જીક્ષા ગોંઢા અને સહયોગ ફિઝિયોથેરાપી દ્વારા કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 58

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    મેરેથોનની શરૂઆત સીમાડાનાકા ખાતેથી મહારાજ ફાર્મ સુધી થશે.

    MORE
    GALLERIES

  • 68

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    પેરાઓલિમ્પિક ખેલાડી દીપા મલિકઅને તારક મહેતા ફેન નેહા મહેતા હાજર રહેશે. જેમાં 2 કિમી, 4 કિમી, 8 કિમી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 78

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    મેરેથોનમાં ભાગ લેનાર મહિલાને ટી-શર્ટ ફ્રીમાં આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 88

    સુરતમાં આજે મહિલાઓની પ્રથમ મેરેથોન, 2, 4, 8 kmની દોડનું આયોજન

    વહેલી સવારે 6 વાગ્યે મહારાજા ફર્મથી મેરેથોનની શરૂઆત થશે.

    MORE
    GALLERIES