Home » photogallery » surat » TWO THIEVES CAUGHT CHAIN SNATCHING BIKE WEARING A MONKEY CAP AP

Surat Crime: સુરતમાં મંકીકેપ પહેરીને બાઈક ઉપર ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ચોર ઝડપાયા, 16 ગુના ડિટેક્ટ

Surat Crime News: વગર નંબરની પલ્સર મોટર સાયકલ (bike) ઉપર સવાર શકમંદ બે અજાણ્યા ઇસમોને ખટોદરા પો.સ્ટે.નાં બે પોલીસ કર્મચારીઓ પકડવા જતા અજાણ્યા ઇસમોએ પોલીસ કર્મચારીઓ (police officers) સાથે ઝપાઝપી કરી છરી બતાવી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन